વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ગેસ ટેન્કરમાંથી સાંકરડા નજીક ગેસ લીક થયો હતો, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.